પશ્ચિમ બંગાળ (West Bengal) માં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણી વચ્ચે ચૂંટણી પંચ એકશનમાં જોવા મળી રહ્યું છે. વિવાદિત નિવેદનને લઈને ભાજપના નેતા રાહુલ સિન્હા પર 48 કલાકનો ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ અગાઉ પંચે મમતા બેનર્જી પર 24 કલાકનો પ્રચાર પ્રતિબંધ લગાવ્યો હતો.
ભાજપના નેતા રાહુલ સિન્હાનું વિવાદિત નિવેદન
અત્રે જણાવવાનું કે પશ્ચિમ બંગાળના કૂચબિહારમાં સીઆઈએસએફના ફાયરિંગમાં ચાર લોકોના મોત થયા હતા. ત્યારબાદ ભાજપના નેતા રાહુલ સિન્હાએ વિવાદિત નિવેદન આપતા કહ્યું હતું કે સીઆઈએસએફએ ચાર નહીં પરંતુ આઠ લોકોને ગોળી મારવી જોઈતી હતી.