ખેડબ્રહ્મા તાલુકાના રાધીવાડ ગામમાં પીવાના પાણીની ભારે સમસ્યા છે. ગામના લોકોનું કહેવું છે કે, તેમને 15 દિવસે એકવાર પાણી મળે છે. જેના કારણે ગામમાંથી કેટલાંક કુટુંબો ખેડબ્રહ્મા રહેવા ચાલ્યા ગયા છે. જ્યારે બાકીના કુટુંબોને હવે પાણીના અભાવે ગામ છોડવું પડે તેવી પરિસ્થિતિ છે.
ખેડબ્રહ્મા તાલુકાના રાધીવાડ ગામમાં વર્ષોથી પીવાના પાણીની સમસ્યા છે. વર્ષો અગાઉ પાણી પુરવઠા ધરોઈ ડેમમાંથી પાણી લાવવા માટે 22 ગામ જુથ પાણીની યોજના હતી અને તેના દ્વારા પાણી અઠવાડીયે એકાદવાર ગામમાં આવતું હતું પરંતુ હવે તે પણ બંધ થઈ ગયું છે.