સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં એકાએક ઘટાડો નોંધાયો છે. શુક્રવારની સ્થિતિએ નર્મદા ડેમમાં 3144 કયુસેક પાણીની આવક સામે 20,725 કયુસેક પાણીની જાવક નોંધાઈ હતી. ડેમની વર્તમાન જળ સપાટી 127.43 મીટરે પહોંચી છે. જેને કારણે CHPHના 4 પાવર હાઉસ યુનિટ શરૂ કરાયા હોવાનું પણ જાણવા મળે છે.