Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે. ઉપરવાસમાંથી 1,20,414 ક્યુસેક પાણીની આવક થતાં ડેમની જળસપાટી વધી છે. છેલ્લાં 24 કલાકમાં ડેમની જળ સપાટીમાં 3.5 મીટરનો વધારો નોંધાયો છે. હાલ ડેમની સપાટી 113.72 મીટર પર પહોંચી છે. પાણીની આવક થવાને પગલે  ડેમનું જળસંકટ દૂર થયું હોવાનું જાણવા મળે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ