ગુજરાતનાં નાના ગામોમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ શકે તેમ છે. ત્રણ હજારની વસ્તી ધરાવતા ગામોને ઊંચી ટાંકી નહીં આપવા વોટર એન્ડ સેનીટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈજેશન દ્વારા વિવાદાસ્પદ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

Copyright © 2023 News Views