ભાજપ નેતા કિરીટ સૌમેયાની પત્ની મેઘા સોમૈયા દ્વારા દાખલ કરવામાં આવેલી માનહાનિની અરજી કેસમાં મુંબઈની એક કોર્ટે શિવસેના સાંસદ સંજય રાઉત વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ ઈશ્યુ કર્યું છે. આ પહેલા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટના ન્યાયાધીશ પીઆઈ મોખાશીએ 10 જૂને મેધા સોમૈયાની અરજીની સુનાવણી કરતી વખતે સંજય રાઉતને CRPCની કલમ 204 (A) હેઠળ સમન્સ જારી થયું હતુ અને તેમને 4 જુલાઈ, 2022 સુધીમાં કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો.