Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

Paytm ના ફાઉન્ડર વિજય શેખર શર્માએ સોશિયલ મીડિયા પર ગ્રાહકોને કંપની સાથે સંકળાયેલા ફેક મેલ, મેસેજ અને કંપનીના અધિકારી હોવાનો દાવો કરતા ફ્રોડ્સને લઇને તાકીદ કરી છે. શર્માએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે કૃપા કરીને એવા કોઇ SMS પર વિશ્વાસ ન રાખશો, જેમાં તમારા Paytm એકાઉન્ટને બંધ કરવા અથવા Know Your Customer ( KYC ) કરાવવાની વાત કરી હોય. આ એક ફ્રોડ છે.

આ મેસેજમાં એવું લખ્યું હોય છે કે અમે તમારા Paytm એકાઉન્ટને થોડા સમય બાદ બંધ કરીશું. માટે Paytm KYCની પૂર્તતા કરાવો. આ ફ્રોડનો ભોગ બનેલ બે લોકોએ જણાવ્યું હતું કે ફ્રોડ કરનાર KYC ની પ્રક્રિયા માટે પહેલા મોબાઇલ કે ડેસ્કટોપ એપ્લિકેશન ડાઉનલોડ કરવા કહે છે. તેમાં એની ડેસ્ક, ક્વિક સપોર્ટ અને ટીમ વ્યૂઅર જેવી એપ્લિકેશનનો સમાવેશ થાય છે. બે-ચાર વાર ટ્રાન્ઝેક્શનમાં તેઓ Paytm વોલેટ સાથે લિંક કરેલ બેન્ક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ