સાઉદી અરેબિયામાં વિશ્વભરના મુસ્લિમ નેતાઓને સંબોધન કરતા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, આતંકવાદ વિરુદ્ધની લડાઈ વિશ્વના બધા ધર્મો વચ્ચેની લડાઈ નથી. આ લડાઈ જઘન્ય ગુનાખોરી કરનારા લોકો સામેની લડાઈ છે, જે માણસ જાતનો સંહાર કરે છે. જે કોઈ લોકો નિર્દોષોનું રક્ષણ કરે છે એ બધાનો તેઓ ખાત્મો કરવા માંગે છે. રિયાધમાં આજથી આરબ ઇસ્લામિક શિખર સંમેલન યોજાયું છે, જેમાં ૫૪થી પણ વધારે દેશોના મુસ્લિમ નેતાઓને ભાગ લીધો છે. આ સંમેલનમાં ટ્રમ્પે કહ્યું હતું કે, આતંકવાદ વિરુદ્ધની લડાઈ સારપ અને દુષ્ટતા વચ્ચેની લડાઈ છે.