શહેરના ચકચારી હાઇ પ્રોફાઇલ રેપ કેસમાં ક્રાઇમ બ્રાંચે વોન્ટેડ સીએ અશોક જૈનની પાલીતાણાથી ધરપકડ કરી છે. અશોક જૈનને પાલીતાણાથી વડોદરા લાવવામાં આવશે. ત્યારબાદ તેની પૂછપરછ કરવામાં આવશે. નોંધનીય છે કે, ફરિયાદ નોંધાયા બાદથી જ તે ફરાર હતો.