મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક અને એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે વચ્ચે આરોપ-પ્રત્યારોપનો સિલસિલો સતત ચાલુ છે. વાનખેડેનો પરિવાર પણ નવાબ મલિક સામે ખુલીને ઉભો છે. સમીરના પિતા જ્ઞાનદેવે હવે નવાબ મલિક સામે એસસી-એસટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. તેમણે પોતાની ફરિયાદમાં પોલિસને નવાબ મલિક સામે એફઆઈઆર નોંધવાની માંગ કરી છે.