દેશના ત્રણ રાજ્યોમાં રાજ્યસભાની 15 બેઠકો માટે આજે ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેમાં ઉત્તર પ્રદેશની 10, કર્ણાટકની 4 અને હિમાચલ પ્રદેશની એક બેઠક માટે આજે મતદાન થવાનું છે. ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં ક્રોસ વોટિંગની શંકા છે, જ્યારે હિમાચલમાં કોંગ્રેસના ઉમેદવારની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે.