Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

એક કેન્દ્ર શાસિત પ્રદેશ અને ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણી માટે વિવિધ તબક્કામાં છ એપ્રીલે મંગળવારે મતદાન યોજાશે. આ રાજ્યોની કુલ મળીને 750 જેટલી બેઠકો પર મતદાન યોજાવાનું છે. કેરળ, તમિલનાડુ, પુડ્ડુચેરીમાં એક જ તબક્કામાં મંગળવારે મતદાન પૂર્ણ થઇ જશે. જ્યારે બંગાળમાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે. તેવી જ રીતે આસામના અંતીમ ત્રીજા તબક્કા માટે પણ મતદાન પૂર્ણ થઇ જશે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ