સોમવારે ગોવા અને ઉત્તરાખંડની તમામ વિધાનસભા બેઠકો અને ઉત્તર પ્રદેશમાં બીજા તબક્કા હેઠળ ૫૫ વિધાનસભા બેઠકો માટે મતદાન થશે. સોમવારે જે વરિષ્ઠ નેતાઓનું ભાવિ ઇવીએમમાં સીલ થશે તેમાં મુખ્ય પ્રધાનો પ્રમોદ સાવંત અને પુષ્કર સિંહ ધામી, પૂર્વ મુખ્ય પ્રધાન હરિશ રાવત જેલમાં બંધ સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનનો સમાવેશ થાય છે.