Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મહારાષ્ટ્ર-હરિયાણા વિધાનસભાની 21મીએ યોજાયેલી ચૂંટણીના મતદાનની ગણતરી શરૂ અને આજે પરિણામ જાહેર થશે. મહારાષ્ટ્ર વિધાનસભાની 288 અને હરિયાણા વિધાનસભાની 90 બેઠક માટે સવારે મતગણતરી શરૂ થઇ ગઇ. આ સાથે જ વિવિધ રાજ્યોની વિધાનસભાઓની 51 બેઠક માટે પણ પેટાચૂંટણી યોજાઈ હતી. તેનું પરિણામ પણ જાહેર થશે. જેમાં ગુજરાત વિધાનસભાની છ બેઠકોનો પણ સમાવેશ થાય છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ