-
મધ્યપ્રદેશ અને મિઝોરામમાં 28 નવે.ના રોજ વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવા જઇ રહ્યું છે. આજે 26મીએ સાંજથી જાહેર પ્રચાર પડઘમ શાંત થયા હતા. 28મીએ સવારથી મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે. મધ્યપ્રદેશમાં વિધાનસભાની કુલ 230 બેઠકો માટે અને મિઝોરામમાં કુલ 40 બેઠકો માટે મતદાન થવાનું છે. મધ્યપ્રદેશમાં અંદાજે 5.03 કરોડ અને મિઝોરામમાં 40 બેઠકો માટે માત્ર 7.68 લાખ મતદારો છે. એટલે કુલ 270 બેઠકો માટે 5.10 કરોડ મતાધિકારનો ઉપયોગ કરશે. આ રાજ્યોમાં નશાબંધી ન હોવાથી મતદાન પુરૂ થાય ત્યાં સુધી દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકાયો છે.