ઉત્તર પ્રદેશમાં રવિવારે પાંચમા તબક્કાનું મતદાન થશે, આ તબક્કામાં કુલ 61 બેઠકો પર 692 ઉમેદવારોનું ભવિષ્ય નક્કી થશે. શુક્રવારે સાંજે જ પાંચમા તબક્કાના ચૂંટણી પ્રચારનો અંત આવી ગયો હતો.
સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે. પાંચમા તબક્કા માટે કુલ 2.24 કરોડ મતદારો મત આપશે. જ્યારે સૌથી ચર્ચાસ્પદ અયોધ્યામાં પણ રવિવારે મતદાન યોજાશે જ્યાં ભાજપ અને સપા વચ્ચે ખરાખરીની ટક્કર જોવા મળી રહી છે.