લોકસભા ચૂંટણી બાદ દેશનાં મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન શરૂ થઇ ગયું છે. મહારાષ્ટ્રની 288 વિધાનસભા સીટો અને હરિયાણાની 90 સીટો માટે સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ પત્ની સાથે નાગપુરથી કર્યું મતદાન, NCPના સિનિયર નેતા સુપ્રિયા સુલેહે બારામતીથી કર્યું મતદાન, હરિયાણાની ટિકટોક સ્ટાર સોનાલી ફોગટે કર્યું વોટિંગ