મહારાષ્ટ્ર વિધાનસભાની ૨૮૮ અને હરિયાણાની ૯૦ વિધાનસભા બેઠકો માટે સોમવારે મતદાન યોજાશે. બે રાજ્યની વિધાનસભા સાથે ૧૭ રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં લોકસભાની બે અને વિધાનસભાની ૫૧ બેઠકોની પેટાચૂંટણી માટે પણ સોમવારે મતદાન યોજાશે.