પ. બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના ચોથા તબક્કા માટે શનિવારે મતદાન યોજાશે. જેમાં ભાજપના નેતા તેમજ કેન્દ્રીય પ્રધાન બાબુલ સુપ્રીયો અને ટીએમસીના બે મંત્રીઓ સહિત અનેકનું ભાવી ઇવીએમમાં કેદ થશે.
બંગાળમાં ત્રણ તબક્કા પૂર્ણ થઇ ગયા છે જ્યારે શનિવારે ચોથો તબક્કો પણ પૂર્ણ થઇ ગયા બાદ માત્ર ચાર તબક્કાનું મતદાન જ બાકી રહેશે. ચોથા તબક્કામાં કુલ 44 બેઠકોન આવરી લેવામાં આવશે. ચૂંટણી પંચે ચોથા તબક્કા માટે કુલ 15940 મતદાન મથકો તૈયાર કરી રાખ્યા છે. સાથે જ સેન્ટ્રલ આર્મ્ડ ફાર્સ (સીએપીએફ)ની 789 ટૂકડીઓ તૈનાત કરી છે.