લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં મતદાન શરૂ થઇ ગયુ છે. રાજકોટમાં સાતના ટકોરે મતદાનની શરૂઆત થઇ ગઇ હતી. લોકો બૂથ પર પહોંચી ગયા હતા. સવારથી જ લાઇનો લાગી હતી.

Copyright © 2023 News Views