દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આજે 70 બેઠકોને માટે મતદાન થઈ રહ્યું છે ત્યારે PM મોદી, અમિત શાહ સહિત અનેક નેતાઓએ પણ ઉમેદવારોને અપીલ કરી છે કે મોટી સંખ્યામાં મતદાન કરો. એક નવી અને યોગ્ય સરકાર બનાવવા માટે આપનો મત ખૂબ જ મહત્વનો છે. દિલ્હી CM કેજરીવાલે કરી મહિલાઓને ખાસ અપીલ કરતાં કહ્યું છે કે જે રીતે ઘરની જવાબદારી ઉપાડો છો તે રીતે દેશની જવાબદારી પણ તમારા ખભે છે.