કર્ણાટક વિધાનસભાની 224 બેઠકો માટે મતંગતરીનો પ્રારંભ થયો છે. જેમાં એક્ઝિટ પોલ કર્ણાટકમાં ત્રિશંકુ વિધાનસભાની આગાહી કરવા આવી રહી છે. કોંગ્રેસને થોડો ફાયદો થતો જોવા મળી રહ્યો છે, જ્યારે ભાજપ પાછળ છે. એચડી કુમારસ્વામીની પાર્ટી જનતા દળ (સેક્યુલર) સંભવિત રીતે કિંગમેકરની ભૂમિકા ભજવી શકે છે. 224 બેઠકોવાળી કર્ણાટક વિધાનસભામાં બહુમતીનો આંકડો 113 છે. આવી સ્થિતિમાં સવાલ એ ઉઠી રહ્યો છે કે તમને ટ્રેન્ડની સાચી અને સચોટ માહિતી ક્યાંથી મળશે… અમે તમને સાચી અને સચોટ માહિતી આપીશું