-
ચૂંટણી હિંસા માટે સામાન્ય રીતે યુપી બિહાર કે છત્તીસગઢ ગણાય છે. મતદારોને ભયભીત કરીને મતદાનથી દૂર રખાય છે. પરંતુ આજે ગુજરાતમાં લોકસભાનવી ચૂંટણીઓ દરમ્યાન જૂનાગઢના બિલખા રોડ પર માથાભારે અને કેટલાક ગૂડા તત્વોએ હાથમાં લોખંડની પાઇપો સાથે મતદારોને ભયભીત કરીને મતદાન કરવા જતા રોક્યા હતા. મતદાનની નજીકમાં જ આ ઘટના બની છતાં ત્યાં મતદારોની સુરક્ષા માટે કોઇ પોલીસ કે અન્ય જવાનો હાજર નહોતા. આ અંગેનો વિડિયો પણ વાયરલ થઇ રહ્યો છે.