વોટર આઇ કાર્ડ સાથે આધાર લિંક કરવાનું કાર્ય વર્તમાન કાયદા અને સુપ્રીમ કોર્ટના નિર્દેશોને ધ્યાનમાં રાખી કરવામાં આવશે અને ચૂંટણી પંચ તથ યુઆઇડીએઆઇના નિષ્ણાતો આ અંગે ટૂંક સમયમાં મંત્રણા કરશે તેમ ચૂંટણી પંચે એક નિવેદનમાં જણાવ્યું છે.

Copyright © 2023 News Views