31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણી માટે આજે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે અને સાથે જ 3 તાલુકા પંચાયત અને 13 પાલિકાની પેટાચૂંટણી માટે પણ મતદાન હાથ ધરાશે. જિલ્લા, તાલુકા અને પાલિકાની કુલ 8,200 બેઠકો માટે મતદાન હાથ ધરાયું છે કે જેમાં તો કુલ 65,798 મતદાન મથકો પર મતદાન કરશે.
નવસારીના વોર્ડ નંબર ૮માં અખિલ હિંદ મહિલા સ્કૂલમાં બોગસ મતદાર પકડાયો છે. કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ શંકાના આધારે યુવકને પૂછતાછ કરતા બોગસ મતદાર હોવાનું બહાર આવ્યું છે.પરપ્રાંતીય યુવાન બોગસ મતદાન કરવા આવ્યો હોવાનું વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે.