નાણાપ્રધાન નિર્મલા સીતારામન ગુરુવારે મોદી સરકારનું લોકસભા ચૂંટણી પૂર્વેનું અંતિમ પણ વોટ ઓન એકાઉન્ટ એટલે કે લેખાનુદાન રજૂ કરશે. નિર્મલા સીતારામનનું આ છઠ્ઠુ બજેટ હશે. ચૂંટણી પૂર્વેના બજેટને વચગાળાનું બજેટ પણ કહેવાય છે.

Copyright © 2023 News Views