જાણીતા ઔદ્યોગિક ગ્રૂપ આદિત્ય બિરલા ગ્રૂપના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ કહ્યુ કે, "જો સરકાર રાહત નહી આપે તો દેશની અગ્રણી ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયા બંધ થઈ જશે." તેમણે કહ્યું વોડાફોન આઈડિયા, ભારતી એરટેલ સહિતની ખાનગી ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સ કંપનીઓ ખોટના ખાડામાં છે. જો સરકાર તરફથી કંપનીને કોઈ રાહત નથી મળતી તો તેમણ નાદારીનો વિકલ્પ અપનાવવો પડશે.