Vivoએ ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન Vivo Y71ને લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનને તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ખરીદી શકો છો.16 એપ્રિલે Flipkart, amazon અને Paytmથી ખરીદી શકશે. Vivo Y71 ડ્યુઅલ સિમ છે. ફોન 8.1 ઓરિયો બેસ્ડ કંપનીના કસ્ટમ સ્કિન ફનટચ પણ ચાલે છે. આ ફોનમાં 18:9 રેશ્યો સાથે 6 ઇંચ ફૂલવ્યૂ ડિસ્પ્લે સાથે 3GB RAM સાથે ક્વોલકોમ સ્નેપડ્રેગન 425 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં રિયરમાં PDAFની સાથે 13MPનો જ્યારે ફ્રન્ટમાં 5MPનો કેમેરો આપ્યો છે. કંપનીએ રિયર કેમેરા માટે લાઈટ ઓપ્ટિમાઈજેશન ફીચર આપવામાં આવ્યું છે. આ ફોનમાં ઇન્ટરનલ મેમેરી 16GBની છે. 3360mAhની બેટરી આપવામાં આવી છે. આ ફોનની કિંમત 10,990 રાખવામાં આવી છે. આ ફોન ગોલ્ડ અને મેટ બ્લેકમાં ઉપલબ્ધ છે.