અમેરિકાની પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ વિસ્ટા ઈક્વિટી પાર્ટનર્સે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિજિટલ પ્લેફોર્મમાં 2.32 ટકા હિસ્સો ખરીદયો છે. આ સોદો 11,367 કરોડ રૂપિયામાં થઈ છે. આ રોકાણ જિયો પ્લેટફોર્મ્સના ઈક્વિટી મૂલ્ય 4.91 લાખ કરોડ રૂપિયા અને એન્ટરપ્રાઈઝ વેલ્યુ 5.16 લાખ કરોડ રૂપિયા પર કરવામાં આવ્યું છે. એક અધિકારીક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. રિલાયન્સ જિયોમાં હિસ્સો ખરીદનારી વિસ્ટા હવે બીજી મોટી કંપની બની ગઈ છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે વિસ્ટાનું એક મહત્વના પાર્ટનર તરીકે સ્વાગત કરતા મને ખુશી થઈ રહી છે. તે વિશ્વના મોટા વિશિષ્ટ ટેક રોકાણકારોમાંથી એક છે. ભારતીયોના લાભ માટે ડિજિટલ ઈકો સિસ્ટમને વિકસિત કરવા અને ટ્રાન્સફોર્મેશનનું કંપનીનું વિઝન છે.