ભારતના ગ્રાન્ડ માસ્ટર અને શતરંજના દિગ્ગજ ખેલાડી વિશ્વનાથ આનંદે એકવખત ફરીથી વર્લ્ડ ચેમ્પિયન મેગનસ કાર્લસનને હરાવીને ટોચના સ્થાને પહોંચ્યા છે. આનંદ નોર્વે ચેસ ટુર્નામેન્ટમાં ક્લાસિકલ સેક્શનના પાંચમા રાઉન્ડમાં આ જીત મેળવતાની સાથે જ સ્પર્ધામાં પ્રથમ સ્થાને પહોંચી ગયા છે. આનંદે કાર્લસનને રોમાંચક આર્મેગડન(સડન ડેથ ગેમ)માં હરાવ્યા છે. આ અગાઉ બંને ખેલાડીઓ વચ્ચે રમાયેલ રેગ્યુલેર મેચ 40 મૂવ્સ સાથે ડ્રો રહી હતી.