રાજ્યમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. બીજી તરફ હોળી ધુળેટીનો તહેવાર આવી રહ્યો છે. હોળી-ધુળેટીના પવિત્ર દિવસોમાં લોકો મોટી સંખ્યામાં મંદિરે જતા હોય છે. જેના કારણે પહેલા જગત મંદિર દ્વારકાએ (Dwarka) 27થી 29 માર્ચ સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય લીધો અને હવે વિરપુર, જલારામ બાપાનું મંદિર પણ 27થી 30મી માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.