દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથનું માનવું છે કે વિરાટ કોહલી સુપરસ્ટાર છે, જે ટેસ્ટ ક્રિકેટને જીવાડવામાં અગ્રણી રહેશે. સ્મિથે જગમોહન ડાલમિયાના વાર્ષિક કોન્ક્લેવમાં શુક્રવારે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટનની ભરપૂર પ્રશંસા કરી હતી. તેણે વિરાટ કોહલીને રિયલ સુપરસ્ટાર જણાવતા ટેસ્ટ ક્રિકેટને જીવંત રાખી શકે છે.