ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ સેન્ટ્રલ ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) ની કામગીરીની પ્રશંસા કરતો એક વીડિયો સંદેશ આપ્યો છે. વિરાટ કોહલીએ વીડિયોમાં કોરોના યુગમાં CISFના જવાનો દ્વારા કરેલા કામની પ્રશંસા પણ કરી હતી.
વિરાટ કોહલીએ વીડિયોમાં કહ્યું, “અમે (ભારતીય ક્રિકેટ ટીમ) ક્રિકેટ દરમિયાન ઘણી મુસાફરી કરીએ છીએ, અને ઘણા એરપોર્ટ પર જઈએ છીએ. આ સમય દરમિયાન CISFના જવાનો હંમેશા અમારી સુરક્ષાની કાળજી લેતા હોય છે.
વિરાટ કોહલીએ વધુમાં કહ્યું કે, કોવિડ 19 મહામારીના સમય દરમિયાન, ઘણા CISFના જવાનોને તેમના પરિવારથી દૂર રહેવું પડે છે. તે ખૂબ મુશ્કેલ છે, પરંતુ હું CISFના જવાનોના નિર્ધારના વખાણ કરવા માંગુ છું.