મીડિયા રિપોર્ટસના જણાવ્યા મુજબ ટીમ ઈન્ડિયાના મુખ્ય બેટ્સમેન વિરાટ કોહલી પણ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. એવામાં બીજા ખેલાડીઓમાં પણ સંક્રમણ હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પહેલા ભારતીય ટીમના દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિન પણ કોરોનાની ચપેટમાં આવી ગયા હતા. આના કારણે તે બાકીના ખેલાડીઓ સાથે લંડન ગયા નહોતા.