દેશમાં કોરોના સંક્રમણ વચ્ચે કોરોનાના દર્દીઓને મદદ કરવા માટે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કાએ શરુ કરેલા ડોનેશન કેમ્પેઈનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે.
વિરાટ અને અનુષ્કાએ જાહેર કર્યુ હતુ કે, અમારુ લક્ષ્ય સાત દિવસમાં સાત કરોડ રુપિયા એકઠા કરવાનુ છે. સુપર સ્ટાર દંપતિએ તેની શરુઆત પોતે બે કરોડ રુપિયા આપીને કરી હતી. જોકે હવે મોટી સંખ્યામાં લોકો તેમની સાથે જોડાઈ રહ્યા છે અને પાંચ જ દિવસમાં તેમણએ પાંચ કરોડ રુપિયા એકત્રિત કર્યા છે. હવે બે દિવસમાં આ ટાર્ગેટ પુરુ કરવા માટે તેમને બીજા બે કરોડ રુપિયાની જરુર છે.