Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જાન્હવીએ પોતે પોતાની આ સુંદરતાનો રાઝ લોકો સાથે શેર કર્યો છે. તેણે એક વીડિયોમાં જણાવ્યું કે, તેની મમ્મી શ્રીદેવીના અનેક બ્યુટી સિક્રેટ્સ હતા. જાન્હવીએ જણાવ્યું કે, તેની મૉમ તેના અને ખુશી માટે ઘરમાં જ ઉપલબ્ધ નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરીને સ્કિન અને વાળ પર લગાવતા હતા. સોશિયલ મીડિયા પર જાન્હવીનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ