જૈન મુનિ સાગરચંદ્ર સાગરના વાઈરલ થયેલા અભદ્ર વીડિયો મામલે હવે નવો વળાંક આવ્યો છે. આ વીડિયોમાં કોઈ પણ પ્રકારની છેડછાડ નહીં કરવામાં આવી હોવાનો દાવો ફોરેન્સિક તપાસ બાદ કરાયો છે.
વાઈરલ થયેલા ફોટા સાચા સાબિત થયા છે
સાગરચંદ્ર સાગરે સાધ્વી સાથે વાઈરલ થયેલા અશ્લિલ ફોટા અંગે એવું નિવેદન આપ્યું હતું કે આ તમામ તસવીરો નકલી છે. જેના માટે તેઓના દ્વારા તપાસ અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યા હતા.