Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત સરકારે 4 વર્ષ પહેલા સરકારી બાબુઓની ગાડીઓ પરથી લાલ બત્તી હટાવવાનો પરિપત્ર કરેલો, પણ તે લાલ બત્તીવાળી કારમાં ફરે જ છે.સુપ્રીમ કોર્ટના આદેશ બાદ 2013માં રાજ્ય સરકારે પરિપત્ર કરેલો. જે મુજબ CM, રાજ્યપાલ, કેબિનેટમંત્રી, રાજ્યકક્ષાના નાયબમંત્રી, વિપક્ષના નેતા, હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અને સચિવ સહિતના અધિકારીઓને જ લાલ બત્તીની કારની છુટ અપાયેલી, અધિકારીઓને નહીં, પણ અમલ ક્યાં છે ?  

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ