કેન્દ્રના નવા કૃષિ કાયદા સામે બે મહિનાથી આંદોલન કરી રહેલા ખેડૂતોએ આજે કાઢેલી ટ્રેકટર રેલી હિંસક પ્રદર્શનમાં ફેરવાઈ ગઈ હતી.
જેના પર હવે લોકો પણ જાત જાતની પ્રતિક્રિયા આપી રહ્યા છે ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ દિલ્હીમાં થયેલી હિંસાને વખોડી કાઢીને કહ્યુ છે કે, હિંસા કોઈ સમસ્યાનુ સમાધાન નથી.ઈજા કોઈને પણ થાય પણ નુકસાન તો દેશનુ જ થવાનુ છે.