નવા કૃષિ કાયદા નો વિરોધ કરી રહેલા ખેડૂતોએ મંગળવારે દેશની રાજધાની દિલ્હી (Delhi) માં ખુબ ઉત્પાત મચાવ્યો અને હિંસા આચરી. ખેડૂતો લાલ કિલ્લા સુધી પહોંચી ગયા અને તેની પ્રાચીર પર પોતાનો ધાર્મિક ઝંડો ફરકાવી દીધો. ખેડૂતોની આ તોફાની રેલી બાદ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે ખેડૂતોને પ્લાન બનાવીને ફસાવવામાં આવ્યા છે.