પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી બાદ શરુ થયેલી હિંસા હજી પણ ચાલુ છે અને ખાસ કરીને ઉત્તર 24 પરગણા વિસ્તારમાં તો રોજ જ હિંસક અથડામણો થઈ રહી છે.
શનિવારની મોડી રાતે પણ બે જૂથો વચ્ચે થયેલા ઘર્ષણ બાદ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા.જેમાં સંખ્યાબંધ લોકો ઘાયલ થયા છે.આ પૈકીની એકની હાલત ગંભીર છે.આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસની તૈનાતી કરવામાં આવી છે.બીજી તરફ આજે પોલીસે સંખ્યાબંધ લોકોને અટકાયતમાં લીધા છે.