સિનિયર અભિનેતા કમ સાંસદ વિનોદ ખન્નાને ગંભીર ડાઇડ્રેશન થઇ જતાં ગયા શુક્રવારે મુંબઇમાં પ્રાર્થના સમાજ પરની રિલાયન્સ હૉસ્પિટલમાં દાખલ કરાયા હોવાનું જાણવા મલ્યું હતું.
વીતેલા દાયકાઓમાં વિનોદે મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે કેટલીક યાદગાર ફિલ્મો કરી હતી જેમાં મુકદ્દર કા સિકંદર અને પરવરિશ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.