વિકલાંગ વ્યક્તિઓ સાથે સરકાર સહાનુભૂતી સાથે વર્તવાની સલાહ આપે છે તો સાથે સાથે આ દિવ્યાંગ વિદ્યાર્થીઓને અભ્યાસમાં તકલીફ ન પડે તે માટે સાધન સહાયની સાથે આર્થિક સહાય પણ કરવામાં આવે છે. જે અંતર્ગત વિકલાંગ શિષ્યવૃત્તિ યોજના અતંર્ગત વર્ષ ૨૦૧૬માં કુલ ૮૩૯ વિદ્યાર્થીઓને લગભગ રૂપિયા ૧૧ લાખની સહાય કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લામાં વિકલાંગ શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત વર્ષ ૨૦૧૬ના એક વર્ષ દરમિયાન ગાંધીનગર જિલ્લામાંથી કલુ ૮૪૯ વિકલાંગ શિષ્યવૃત્તીની અરજીઓ આવી હતી.