બિહાર વિધાનસભા સ્પીકરની ચૂંટણીમાં NDAની જીત થઈ છે. સદનમાં હોબાળા વચ્ચે આજે સ્પીકર પદની ચૂંટણી થઈ અને એનડીએના ઉમેદવાર વિજય સિન્હા નવા વિધાનસભા અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા. આ દરમિયાન મહાગઠબંધનના વિધાયકો તરફથી ચૂંટણી પ્રક્રિયા પર સવાલ ઊભા કરવામાં આવ્યા અને ગુપ્ત મતદાનની અપીલ કરાઈ. જો કે તેમની અપીલ ફગાવી દેવામાં આવી.