ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંજાબ અને ચંદીગઢ રાજ્યના પ્રભારી બનાવીને કેન્દ્રીય મોવડીમંડળે ગુજરાત ભાજપના પ્રદેશ એકમને ચોંકાવી દીધું છે. રાજ્યમાં પ્રચારની જવાબદારી વચ્ચે આ નિયુક્તિથી ભાજપના પ્રદેશ નેતાઓને આશ્ચર્ય થયું છે.
પાર્ટીના સૂત્રો કહે છે કે વિજય રૂપાણીને રાષ્ટ્રીય કક્ષાએ મોટી જવાબદારી આપવામાં આવી છે પરંતુ આ જવાબદારી એવા સમયે આપવામાં આવી છે કે જ્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીને બે રાજ્યોના પ્રભારી બનાવવામાં આવ્યા છે. ભાજપે કુલ 15 રાજ્યોમાં નવા પ્રભારીઓની નિમણૂક કરી છે.