ભારત સરકારે 31 મે સુધી લોકડાઉન લંબાવ્યુ છે. આ મામલે ગૃહ મંત્રાલય તરફથી ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી છે. ગુજરાત સરકારે તમામ ઇન્ડસ્ટ્રીઝ ચાલુ કરવાની છૂટ આપી છે, સાથે સાથે ટ્રાન્સપોર્ટેશનમાં છૂટ આપવામાં આવી છે.
ભારત સરકારે જે રીતે નોટિફિકેશન બહાર પાડ્યુ છે તે મુજબ કંટેનમેન્ટ ઝોનની બહાર તમામ ઇન્ડસ્ટ્રીઝ ચાલુ કરવાની છૂટ આપવામાં આવે છે. સાથે સાથે ટ્રાન્સપોર્ટેશનમાં છૂટ આપવામાં આવી છે તો રાજ્ય સરકાર તે કંટેનમેન્ટ ઝોનની બહાર એસટી અને એ પણ સોશિયલ ડિસ્ટન્સના અમલ સાથે સીટી બસ સર્વિસ અને એસટી બસ સર્વિસ આવતીકાલે ક્યા ક્યા વિસ્તારમાં કેવી રીતે ચાલુ કરવામાં આવશે તેના નિયમો બહાર પાડવામાં આવશે.
ભારત સરકારની ગાઇડલાઇન મુજબ સાંજે 7થી સવારે 7 કરફ્યૂનો અમલ કરવામાં આવશે.
સ્કૂટર ચાલકો, રીક્ષા ચાલકોને પણ છૂટછાટ આપવામાં આવશે પરંતુ નિયમો બહાર પાડશે અને કેટલા સમય માટે ચલાવવાનું રહેશે તેના નિયમો બનશે પછી જાહેરાત કરવામાં આવશે.
દુકાનો અને ઓફિસો કંટેનમેન્ટ વિસ્તારની બહાર ચાલુ રાખવા માટે તેના પણ નિયમો આવતીકાલે જાહેર કરવામાં આવશે. આપણે છુટછાટ આપીશુ પણ કેવી રીતે, કેટલા પ્રમાણમાં અને ધીમે ધીમે છૂટ આપીએ તો ભીડભાડ ના થાય અને સારી રીતે અમલ કરાવી શકાય.
રેસ્ટોરન્ટ ચલાવવાની છૂટ આપવામાં આવી નથી પરંતુ હોમ ડિલિવરીની છૂટ આપી છે.
થુકવા ઉપર સમગ્ર ગુજરાતમાં પ્રતિબંધ, જાહેરમાં જે થુકશે તેને 200 રૂપિયા દંડ ભરવો પડશે.
માસ્ક જેને નહી પહેર્યો હોય તેમણે પણ 200 રૂપિયા દંડ ફટકારવામાં આવશે.