Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પુલવામાં હુમલા બાદ પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધના મુદ્દે વિદ્યા બાલને પોતાનો મત વ્યક્ત કર્યો હતો. નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી વિદ્યા બાલને કહ્યું હતું કે, બસ હવે બહું થયું. હવે કડક પગલાં લેવાની જરૂર છે.

પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધના મુદ્દે સ્પષ્ટ વલણ રાખતા અભિનેત્રીએ જણાવ્યું હતું કે, મારું પહેલેથી માનવું હતું કે કલાને બધી સીમાઓ તેમજ રાજનીતિથી અલગ રાખવી જોઈએ, પરંતુ હવે લાગે છે કે કડક પગલાં લેવાની જરૂર છે કારણ કે હવે બહુ થઈ ગયું છે. 

મહત્વનું છે કે, વિદ્યા બાલન આગામી દિવસોમાં રેડિયો શો 'ધૂન બદલ કે દેખો' લઇને આવી રહી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ