અમદાવાદથી જયપુર જતી ગો એરની ફ્લાઈટમાં ટેક ઓફ સમયે ફ્લાઈટમાં કબૂતરો ઘુસી જતા દોડધામ મચી ગઈ. પેસેન્જરે લગેજ શેલ્ફ ખોલતા જ અંદરથી બે કબૂતરો નીકળતા બધા પેસેન્જર ચોકી ઉઠ્યા હતા. કબૂતરને પકડવા માટે ક્રૂ મેમ્બર્સમાં રીતસરની દોડધામ મચી ગઈ હતી. એરલાઈન્સ સ્ટાફે તરત ગ્રાઉન્ડ સ્ટાફને જાણકારી આપીને ફ્લાઈટનો ગેટ ખોલાવ્યો, જે બાદ ભારે જહમતથી કબૂતરોને બહાર કાઢવામાં આવ્યા.