પોર્નોગ્રાફિક ફિલ્મો બનાવવાના મામલામાં રાજ કુન્દ્રાની સાથે સાથે મુંબઈ પોલીસે તેની પત્ની અને એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીની પણ પૂછપરછ શરુ કરી છે.
પોલીસ શુક્રવારે રાજ કુન્દ્રાને લઈને તેના જુહુ સ્થિત બંગલે પહોંચી હતી.એ પછી કુન્દ્રા અને તેની પત્ની શિલ્પા શેટ્ટીની આમને સામને બેસાડીને પૂછપરછ કરવામાં આવી હતી.લગભગ 6 કલાક સુધી ચાલેલી પૂછપરછમાં શિલ્પા શેટ્ટીએ પોલીસને કહ્યુ હતુ કે, મને હોટશોટસ પર અપલોડ કરાતા કન્ટેન્ટ અંગે પૂરી જાણકારી નહોતી.મારે આ એપ સાથે કોઈ લેવા દેવા નહોતી.શિલ્પાએ દાવો કર્યો હતો કે, આ એપ કુન્દ્રાની નહીં પણ તેના બનેવી પ્રદીપ બખ્શીની છે અને તેઓ જ તેનુ કામ કાજ જોતા હતા.રાજ કુન્દ્રા નિર્દોષ છે અને આ એપ પર જે વિડિયો છે તે પોર્ન નહી પણ ઈરોટિક કેટેગરીમાં આવે છે.