Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતીય નૌસેનાએ રવિવારે શક્તિશાળી બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. નૌસેનાએ આ પરીક્ષણ અરબી સમુદ્રમાં યુદ્ધ જહાજ આઈએનએસ ચેન્નઈ દ્વારા કર્યું હતું. હવે નૌસેનાએ આ પરીક્ષણનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે બ્રહ્મોસ મિસાઇલ આઈએનએસ ચેન્નઇ પરથી આકાશમાં પોતાનું લક્ષ્ય સાધવા નીકળી રહી છે. આ વિડિઓ જોઈને બ્રહ્મોસની શક્તિનો અંદાજ પણ આવી છે.
રવિવારે હાથ ધરવામાં આવેલા પરીક્ષણમાં બ્રહ્મોસ સુપરસોનિક મિસાઇલ તેના લક્ષ્યને સંપૂર્ણપણે સાધી શકે છે. આ મિસાઈલના કારણે નૌકાદળની તાકાતમાં અનેકગણો વધારો થયો છે. યુદ્ધ વિમાનમાં તૈનાત આ એન્ટી શિપ મિસાઇલ લાંબા અંતરની ઘાતક મિસાઇલ છે. આઈએનએસ ચેન્નાઈ એક દેશી યુદ્ધ જહાજ છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ